ચેક બાઉન્સ મામલે અમિષા પટેલ સામે કોર્ટે એરેસ્ટ વોરંટ જાહેર કર્યું
2019-10-13 2,264
અમિષા પટેલ સામે રાંચિ કોર્ટે એરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે અમિષા પર પ્રોડ્યુસર અજય કુમારના અઢી કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવાનો આરોપ છે અજયનો આરોપ છે કે, તેમને વર્ષ 2018માં ફિલ્મ દેસી મેજિક બનાવવા માટે અમિષાને 3 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા