ફૂકેટ બીચ પર નુસરતે આપ્યા બિકિની પોઝ, થાઇલેન્ડમાં માણી રહી છે વેકેશન

2019-10-12 27,360

પોતાના આગવા અંદાઝથી ચર્ચિત બોલિવૂડ એક્ટ્રેસનુસરત ભરૂચા થાઈલેન્ડમાં રજાઓ માણી રહી છે"ડ્રિમ ગર્લ" સક્સેસ જવાની ખુશીમાં નુસરત પોતાની ફિમેલ ફ્રેન્ડ્સ સાથે હોલિડે પર છે જેમાં ફૂકેટ બીચ પર બિકિની પોઝ આપી ફેન્સ સાથે તેના ફોટોઝ શેર કર્યા હતા બીચ પર પાણીમાં મસ્તી કરતી નુસરત ઘણી જ હોટ લાગી રહી છે

Videos similaires