હાલમાં જ એક્તા કપૂરે બાલાજી ટેલિફિલ્મ્સની વર્ષગાંઠ નિમિત્તે એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી જેમાં ટીવીના જાણીતા ચહેરાઓને તેણે આમંત્રિત કર્યા હતા આ પાર્ટીમાં હિના ખાન તેના કિલ્લર લૂક સાથે સેન્ટર ઓફ ધ અટ્રેક્શન બની રહી બ્લેક શોર્ટ ડ્રેસમાં હિના બેહદ ગ્લેમરસ લાગતી હતી તેણે બ્રાઇટ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક પસંદ કરી હતી, સાથે જ ઓપન હેર સ્ટાઇલ અને હાઇ હિલ્સમાં હિના અપ્સરાથી કમ નહોતી લાગતી