ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ચેન્નઈમાં સ્વાગતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે ચેન્નઈની એક સ્કૂલના લગભગ 2000 જેટલાં સ્ટૂડન્ટ્સે જિનપિંગના માસ્ક પહેરીને તેમના સ્વાગતનું રિહર્સલ કર્યું હતુ સ્કૂલી બાળકોએ ચીની ભાષાનો એક અક્ષર પણ બનાવ્યો હતો જેનો અર્થ થાય દિલથી સ્વાગત