સુપર 30ના આનંદમાંથી Warનો કબીર આ રીતે બન્યો રિતિક રોશન

2019-10-11 11,448

રિતિક રોશન માટે 2019નું વર્ષ શાનદાર રહ્યું પહેલા સુપર 30થી વાહવાહી મેળવી અને હવે વોરથી ધમાલ મચાવી રહ્યો છે પરંતુ આ બંને ફિલ્મોમાં રિતિકનું કેરેક્ટર તદ્દન ડિફરન્ટ હતુ સુપર 30માં આનંદના કેરેક્ટર માટે બિહારીમેનની બૉડી બનાવવાની હતી જ્યારે વૉરમાં કબીરના કેરેક્ટર માટે રિતિકે સ્લિમ બૉડી બનાવવાની હતી જેથી આનંદમાંથી કબીર બનવા સુધીની ટ્રાંસફોર્મેશનની રિતિકની સફર તમને આ વીડિયોમાં જોવા મળશે