મુસ્લિમ પક્ષના વકીલ જિલાનીએ કહ્યું- ઉલેમાઓએ સ્વીકાર્યું કે રામને ભગવાન કહેવામાં કંઈ ખોટું નથી

2019-10-11 1,082

પ્રમોદ કુમાર ત્રિવેદીઃઅયોધ્યા-બાબરી વિવાદ પર સમગ્ર દેશની નજર છે આ મામલામાં મુસ્લિમ પક્ષના સૌથી પહેલા વકીલ જફરયાબ જિલાનીના જણાવ્યા પ્રમાણે, શ્રીરામને ભગવાન કહેવું અમારા ધર્મમાં ખોટું નથી, કારણ કે તેનું અલ્લાહના નામ સાથે કોઈ લેવા દેવા નથી મુસ્લિમ પક્ષના વકીલ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા જફરયાબ જિલાનીએ ભાસ્કરે આ મુદ્દે ખુલીને વાત કરી હતી તેમણે અયોધ્યા વિવાદ સાથે જોડાયેલી ઘણી એવી વાતો પણ જણાવી, જેમણે મંદિર-મસ્જિદ વિવાદને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે

Videos similaires