વાંકાનેરના ખેરવા પાસે બે ST બસ સામસામે અથડાઈ, 25 મુસાફરોને ઇજા

2019-10-11 1,758

વાંકાનેરઃ વાંકાનેરના ખેરવા પાસે બે ST બસ સામસામે અથડાઈ છે જેમાં 25થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે 5 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે

Videos similaires