સુરતઃઉત્તરાખંડના પહાડોમાં યોજાયેલી અલ્ટ્રા ટ્રેઈલ દોડ સ્પર્ધામાં સુરતના ખ્યાતિ પટેલ 44 કલાક 59 મિનિટમાં 220 કિમી રેસ પૂરી કરી અલ્ટ્રા ટ્રેઈલ દોડ પુરી કરનાર ગુજરાતના પ્રથમ અને ભારતના બીજા મહિલા બન્યા છે આ રેસમાં સમગ્ર ભારતમાંથી 8 દોડવીરોએ ભાગ લીધો હતો તેમજ સુરતમાંથી વિવિધ કેટેગરીમાં ચિંતન ચંદારણા, ડોઆશિષ કાપડિયા, હર્ષિલ દેસાઈ, ડોજીગ્નેશ પટેલ અને ડોસંકેત પટેલે ભાગ લીધો હતો ખ્યાતિ પટેલે 220 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો