દાહોદ: અપહરણ કરાયેલી ધો-10ની વિદ્યાર્થિનીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો

2019-10-10 1,304

દાહોદઃ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કંથાગર ગામના પરણીત યુવાન સાથે મોબાઇલ પર વાત કરતી હોવાની પત્નીને શંકા ગઇ હતી જેથી યુવાનની પત્નીએ સુખસર ટ્યુશન ક્લાસમાં આવેલી કિશોરીનું દિયરની મદદથી અપહરણ કર્યું હતું જેના બીજા દિવસે કિશોરીની ભોજેલા ગામે કૂવામાંથી લાશ મળી હતી જેથી અપહરણ કરનાર મહિલા, તેના પતિ અને દિયર સામે ગુનો દાખલ કરીને સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Videos similaires