જર્મનીમાં શખ્સે યહૂદી પ્રાર્થના સ્થળની બહાર 2 લોકોની હત્યા કરી

2019-10-10 2,619

જર્મનીના પૂર્વ શહેરમાં તાજેતરમાં જ બંદૂકધારીએ ફાયરિંગ કરીને બુધવારે બે લોકોની હત્યા કરી નાંખી છે આ ઘટના યહૂદી પ્રાર્થના સ્થળની બહાર થઈ હતી આ બંદૂકધારી લોકોની હત્યા કરવા માટે અંદર ઘુસવા માંગતો હતો, પરંતુ આવું કરવામાં તે સફળ થઈ શક્યો ન હતો તેને પ્રાર્થના સ્થળના ગેટ પર જ ગોળીબાર શરૂ કરી દીધો હતો, તે વખતે 80 યહૂદી શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા બંદૂકધારીએ આ હુમલાનો વીડિયો બનાવવા માટે તેના માથા પર કેમેરો પણ લગાવીને રાખ્યો હતો

તેને વીડિયો ગેમિંગ પ્લેટફોર્મ ટિવટ્ચ(Twitch)પર લાઈવ કર્યો હતો, જો કે થોડા સમય બાદ તેને હટાવી લેવાયો હતો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને યૂરોપમાં યહુદી વિરોધી ભાવનાનું વધુ એક ઉદાહરણ જાહેર કરી દીધું હતું

Videos similaires