દક્ષિણ મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે મેયર ઉપર આ બીજો હુમલો હતો બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે