મુંબઈના વાશી સ્ટેશને લોકલ ટ્રેન પર આગ, લોકોનાં જીવ તાળવે ચોંટ્યા

2019-10-09 622

મુંબઈના વાશી સ્ટેશન પર આવેલી લોકલ ટ્રેન પર આગ ફાટી નીકળી હતી હાર્બર લાઈન પર આવેલા વાશી સ્ટેશને પહોંચેલી ટ્રેન પર ધૂમાડો જોવા મળ્યો હતો જેથી ટ્રેન રોકી દેવાતાં થોડીવારમાં આગ ફાટી નીકળી હતી રેલ્વે પોલીસ ફોર્સના જવાનોએ મુસાફરોની મદદથી આગ બુઝાવી હતી ઉલ્લેખનીય છે કે, સવારે 930 આસપાસ ઘટના બની હતી જે સમયે ટ્રેન અને પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હોય છે તેમાંથી કોઈ શખ્સે ટ્રેન પર ટ્રોલી બેગ ફેંકી હતી જે વીજળીનાં તાર સાથે સંપર્કમાં આવતાં જ શોટસર્કીટથી આગ ફાટી નીકળી હતી પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે

Videos similaires