ભવ્ય ગરબા આયોજનોની ઝાકમઝોળને ફિક્કા પાડતાં શેરી ગરબામાં નવમા નોરતે ધૂમ મચી

2019-10-09 1

સુરતઃ નવરાત્રિમાં મોટા આયોજનોની ઝાકમઝોળનો ફિક્કા પાડતાં શેરી ગરબાના આયોજન થઈ રહ્યાં છે વરાછા રોડ પર આવેલા સરથાણા જકાતનાકા ખાતે પરબ રોડ પર આવેલી ભૂમિ પાર્ક સોસાયટીના શેરી ગરબામાં મહિલાઓએ એક સરખા કપડાં પહેરીને નવમાં નોરતે માં આદ્યશક્તિની આરધના કરતાં ગરબા લીધા હતાં સોસાયટીના રહીશોએ શેરી ગરબામાં માતાજીની આરતી કર્યા બાદ દોઢિયા, દાંડીયા, ટીટોડા સહિતના પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવી હતી

Free Traffic Exchange