વરાછામાં કુર્તિ ખરીદવા આવેલી મહિલાએ કર્મચારીના ફોનની કરેલી ચોરી સીસીટીવીમાં કેદ

2019-10-09 1

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર નજીકની અંકુર દિવાળીબાગ ઈન્ડસ્ટ્રીઝ અંકુર સોસાયટી પાસે મોલમાં આવેલા કૂર્તિના શો રૂમમાં બે મહિલાઓ ગ્રાહક તરીકે આવી હતી કૂર્તિઓ જોતા જોતા ગાદલા પર પડેલા કર્મચારીના ફોનની તફડંચી કરીને નાસી ગઈ હતી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires