‘યે જવાની હૈ દિવાની’ ફેમ એવલિને BF સાથે કરી સગાઈ, લિપ લોક ફોટોથી કર્યું એનાઉન્સમેન્ટ

2019-10-09 8,511

ફિલ્મ સાહો અને યે જવાની હૈ દિવાનીમાં દેખાઈ ચૂકેલીએક્ટ્રેસ એવલિન શર્માએ તેના બૉયફ્રેન્ડ તુશાન ભીન્ડી સાથે ગૂપચૂપ સગાઈ કરી લીધી છે એવલિનનો બૉયફ્રેન્ડ તુશાન ભીંડી એક ડેન્ટિસ્ટ છે અને ફાઇનલી તે ઓસ્ટ્રેલિયામાં સેટ થવા માગે છે એવલિને તેની સગાઈના કેટલાંક ફોટોઝ શેર કર્યા છે જેમાં એક લિપલોકની તસવીર છે આ તસવીરથી એવલિને તેની સગાઈનું એનાઉન્સમેન્ટ કર્યું હતુ

Videos similaires