રાહુલના રાજીનામા અંગે ખુર્શીદે કહ્યું- અમારા નેતાએ અમને છોડી દીધા

2019-10-09 1,027

કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પાર્ટીના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે, આજે સંઘર્ષ એવી જગ્યાએ પહોંચી ગયો છે કે હવે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા અથવા પોતાનું ભવિષ્ય નક્કી કરવા માટે કદાચ જ સક્ષમ હોય તેમણે રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ પરથી રાજીનામા વિશે કહ્યું છે કે, અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે, અમારા નેતાએ અમને છોડી દીધા

Videos similaires