PINCODE શું છે? 6 આંકડાથી કેવી રીતે ઘરે પહોંચે છે ટપાલ?

2019-10-09 348

તમે ઓનલાઈન ખરીદી કરતા હોવ કે કોઈ જગ્યાએ ટપાલ મોકલતા હોવ તો તમને પિનકોડ નંબર આપવાનું ફરજીયાત કહેવામાં આવે છે 6 આંકડા ધરાવતો પિનકોડ કેમ આટલું મહત્વ ધરાવે છે ક્યારેક અપુરતું એડ્રેસ હોવાછતાં પણ માત્ર પિનકોડના આધારે ટપાલ યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે તો અહીં જાણો પિનકોડના દરેક આંકડા વિશે, એક એક આંકડો કેમ છે મહત્વનો?

Videos similaires