ફ્રાંસથી ભારતીય વાયુસેના માટે પહેલું રાફેલ રિસીઝ કર્યા બાદ સંરક્ષણ રાજનાથ સિંહે તેમાં ઉડાણ ભર્યુ હતુ આ ખાસ ઉડાણના અનુભવને રાજનાથ સિંહે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો તેમણે રાફેલની ઉડાણને કમ્ફર્ટ ઉડાણ ગણાવી હતી તેમણે કહ્યુ હતુ કે આપણે સેલ્ફ ડિફેન્સ માટે આપણી તાકાતને વધારી રહ્યા છીએ