બિગ બોસ ફેમ બેનાફ્શાએ ઝાડ પર ઊંધા લટકી બિકિની શૂટ કરાવ્યું

2019-10-09 18,695

બિગ બોસ 11 ફેમ મોડલ બેનાફ્શા સૂનાવાલા હાલ માલદીવ્સમાં તેનું વેકેશન એન્જોય કરી રહી છે જેના પિક્સ બેનાફ્શાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે પુલ સાથે મસ્તી કરતી બેનાફ્શાએ ઝાડ પર ઊંધા લટકી બિકિની ફોટોશૂટ કરાવ્યું છે, બેનાફ્શાના આ ફોટોઝે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાડી છે

Videos similaires