Speed News: મોસ્ટ વોંટેડ આતંકી આસિમ ઉમરને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો

2019-10-09 3,366

અલકાયદાના મોસ્ટ વોંટેડ આતંકી મૌલાના આસિમ ઉમરને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો છે અલકાયદાની સાઉથ એશિયન બ્રાન્ચનો અમેરિકા અને અફ્ઘાનિસ્તાનની રેડમાં ઠાર મરાયો હતો જેની પુષ્ટી અફ્ઘાનિસ્તાન દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે,લિડર મુસા કાલા ડિસ્ટ્રીક્ટમાં 23 સપ્ટેમ્બરે થયેલી રેડમાં ઠાર મરાયો હતો આસિમ વર્ષથી 2014થી સાઉથ એશિયન બ્રાન્ચનો લીડર હતોહાર્દિક પંડ્યાથી નારાજ થયેલાં ફેન્સે કહ્યું,- ‘તમારો અહંકાર તમને લઈ ડૂબશે’ હાર્દિક પંડ્યાએ ભારતીય ફાસ્ટ બોલર જહીર ખાનને તેમના જન્મદિવસ પર કહ્યું કે, ‘જન્મદિવસની શુભેચ્છા મને આશા છે કે તમે પણ મારી જેમ બોલ મેદાનની બહાર ફેંકી દેશો’ આ પછી હાર્દિક પંડ્યા ટ્રોલ થયો હતો જેમાં ફેન્સે તેમને કહ્યું કે, ‘વિનમ્ર બનો, મૂર્ખ નહીં’