કલોલના 40 વર્ષ જૂના મેઘાલય ફ્લેટમાં છજૂ તૂટતા નીચે રહેલી કારનું વ્યાપક નુકસાન

2019-10-08 1,137

કલોલ: શહેરમાં વર્ષો પહેલા બનાવેલી કેટલીય જૂની બિલ્ડિંગો હજુ પણ છે જે ગમે તે સમયે કોઇ મોટી જાનહાનિને નોતરી શકે છે તેવો જ એક બનાવ કલોલના એક પ્લેટમાં બન્યો હતો જેમાં બંધાવવાનું શરૂ તૂટી પડતાં નીચે રહેલી કારનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું જોકે સદનસીબે બનાવ વહેલી સવારે બન્યું નહીં તો જાનહાનિનો બનાવ બનવા પામ્યો હતો

Videos similaires