લાલ સાડીમાં આલિયા પહોંચી દુર્ગા પંડાલ, લીધા માતાના આશીર્વાદ

2019-10-08 7,970

હાલ દેશભરમાં દુર્ગા પૂજાની ધૂમ છે ત્યારે મુંબઈના દુર્ગા પંડાલમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ અયાન મુખર્જી સાથે માતાના આશીર્વાદ લેવા આવી હતી આલિયા રેડ સાડીમાં ખુબ જ ગોર્જિયસ લાગતી હતી જેની સાથે કાજોલ, રાની મુખર્જી, રિતિક રોશન, તનિષા મુખર્જી પણ જોવા મળ્યા હતા

Free Traffic Exchange

Videos similaires