ભરબજારે યુવતીને કપડાં પર સલાહ આપવા લાગ્યો યુવક, અજાણ્યા વ્યક્તિએ ભણાવ્યો પાઠ

2019-10-08 613

બેંગાલુરૂમાં એક 28 વર્ષની યુવતીને પોતાના કપડાંના કારણે રસ્તા પર શોષણનો સામનો કરવા પડ્યો હતો મહિલાએ ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી હતી જેના પર એક યુવકે કમેન્ટ કરતા તેને સલાહ આપવા લાગ્યો હતો, યુવકે તેના પર ભારતીય મુલ્યોને પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે એક અજાણ્યા યુવકે તેને બરાબરનો પાઠ ભણાવ્યો અને તેની માનસિકતાને લઇને કેટલાંક સવાલો કર્યા હતા જ્યારે પોલીસનું નામ આવ્યું તો યુવક ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે યુવતીએ આ અનુભવ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો

हाल ही में एक 28 साल की महिला को अपने पहनावे के कारण बीच सड़क शोषण का सामना करना पड़ा महिला ने शॉर्ट्स और टी-शर्ट पहनी हुई थी मामला बेंगलुरु का है और पीड़‍ित महिला पेशे से इंजीनियर है घटना का पूरा वीडियो महिला की दोस्‍त ने रिकॉर्ड कर अपने फेसबुक अकाउंट पर शेयर किया

Videos similaires