AMCના આરોગ્ય વિભાગે જાણીતી મિઠાઈ ફરસાણની દુકાનો પર તપાસ કરી નમૂના લીધા

2019-10-07 737

અમદાવાદ:આવતીકાલે વિજયાદશમી- દશેરાની ઉજવણી થશે દશેરાએ અમદાવાદ સહિત રાજ્યભરના લોકો ફાફડા જલેબીની જીયાફત માણશે દશેરાએ રાજ્યભરમાં લોકો ફાફડા જલેબી આરોગશે ત્યારે અમદાવાદમાં નહેરુનગર ગાંઠિયા રથ , ઇસ્કોન ગાંઠિયા સહિતની દુકાનો અને સુરતમાં વિવિધ સ્થળે તેમજ રાજ્યના વિવિધ શહેરોમાં આરોગ્ય ખાતાનાં અધિકારીઓ ફૂડ સેફ્ટી અંતર્ગત ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લીઘા હતાબે ટીમ બનાવીને અમદાવાદમાં તપાસ કરાઈ હતી

Videos similaires