કંડલા SEZના ગેટ પર બે ભાઈઓને પ્રવેશની ના પાડી તો ગાર્ડ પર તલવારથી હુમલો કર્યો

2019-10-07 3,889

ગાંધીધામ:કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય ગેટ ઉપર અન અધિકૃત પ્રવેશ આપવાની ના પાડનાર સિક્યુરિટી ગાર્ડને પાંચ શખ્સોએ તલવાર, ધક્કા અને લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી મુળ ઉત્તરપ્રદેશના હાલે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રહેતા અને મુખ્ય ગેટ ઉપર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય અશ્વિની જોગિન્દરસિંઘ શીરવાલે ફરિયાદ નોંધાવી છે કે, રાજકોટની પવનસૂત સિક્યુરિટી સર્વિસમાં ફરજ બજાવે છે અને હાલ 50 ગાર્ડ સાથે કાસેઝના મુખ્ય ગેટ ઉપર તેમની ફરજ બજાવે છે

Videos similaires