અમદાવાદથી થરા બેસણામાં જતા લોકોને નંદાસણ પાસે અકસ્માત નડ્યો, એકનું મોત

2019-10-07 667

કડી: અમદાવાદથી બનાસકાંઠાના થરામાં બેસણામાં જઈ રહેલા લોકોને અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો સવારે 7 વાગ્યે ઈકો ગાડીનો ઈસુઝુ ડી -મેક્સ પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે 13 લોકોને ઈજાઓ પહોંચતા પહેલા મહેસાણા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા

Videos similaires