કાન્સાસના બારમાં રવિવારે ફાયરિંગ, 4નું ઘટનાસ્થળે જ મોત

2019-10-07 419

અમેરિકાના કંસાસમાં રવિવારે એક અજાણ્યા બંદૂકધારીએ બારમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું પોલીસ પ્રમાણે, હુમલાખોર બારમાં ઘૂસ્યો અને તેણે આડેધડ ગોળીઓ ચલાવવાનું શરુ કર્યું નવ લોકોને ગોળી વાગી છે તેમાંથી ચારનું મોત થયું છે જ્યારે પાંચ લોકોની હાલત ગંભીર છે ફોક્સ ન્યૂઝ પ્રમાણે સેન્ટ્રલ એવન્યૂ સ્થિત ટકીલા કેસી બારમાં રવિવારે 130am પર આ ઘટના બની હતી ઘટનાના કારણોની હજુ માહિતી નથી મળી હુમલાખોર હજુ સુધી ફરાર છે

Videos similaires