દશેરાના દિવસે શું કરવાથી આખું વર્ષ ઘરમાં ખુશીઓ રહે? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ

2019-10-07 4,305

વીડિયો ડેસ્કઃ વિજયનું પર્વ એટલે દશેરા આ દિવસ એટલે પોઝિટિવિટીનો દિવસ વાસ્તુમાં પણ વિજયાદશમીના પર્વનું અનેરૂ મહત્વ છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, દશેરાના દિવસે ઘરમાં તુલસીનો છોડ વાવવા સહિતના પાંચ કામ કરવાથી આખુંય વર્ષ ઘરમાં ખુશીઓ રહે છે આ પાંચેય કામ સાવ સામાન્ય છે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આવું કરી શકે છે આમ કરવાથી ઘરમાંથી નેગેટિવિટી જતી રહેશે અને પોઝિટિવિટીનો સંચાર થશે આવો જાણીએ શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

Videos similaires