હૈદરાબાદના ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ થતાં 2 પાયલટના મોત થયાં છે તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ ગયુંઅમેરિકાના કંસાસના બારમાં અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કરતાં 4 લોકોનાં મોત થયા છે પોલીસ પ્રમાણે, ફાયરિંગમાં નવ લોકોને ગોળી વાગી છે જેમાં 4નાં મોત થયાં અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે ફોક્સ ન્યૂઝ મુજબ સેન્ટ્રલ એવન્યૂ સ્થિત ટકીલા કેસી બારમાં રવિવારે 130am પર આ ઘટના બની હતી જો કે, ઘટનાના કારણોની હજુ માહિતી નથી મળીબિગ બોસ પર અશ્લીલતા ફેલાવવા મામલે શો બેન કરવા કેન્દ્રીય મંત્રીને પત્ર લખાયો બિગ બોસના પહેલા એપિસોડના ટાસ્કથી લોકોમાં નારાજગી જોવા મળી રહ છે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી શોને બેન કરવા માગ કરી છે