13 વર્ષનો દીકરો ખૂબ જ ડરે છે, શું તેને માનસિક તકલીફ હોય શકે?

2019-10-06 707

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક મમ્મીએ પૂછ્યું છે કે, ‘મારા 13 વર્ષના દીકરાને છાતીમાં દુખે છે, અને તેને બીક પણ ખૂબ જ લાગે છે ઘણાં કાર્ડિયોલોજિસ્ટ,
ચેસ્ટ ફિઝીશિયનને બતાવ્યું પણ કોઈ ફાયદો થતો નથી તે સતત અડધો કલાક સૂવે પછી સારું લાગે છે એટલે શારીરિક રીતે સ્વસ્થ છે પણ, બધા ડૉક્ટર એવું કહે છે કે, તેને કદાચ માનસિક તકલીફ હોય શકે તો શું આ ઉંમરમાં પણ માનસિક તકલીફ હોય શકે?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires