ભાવનગર યુનિવર્સિટીથી કંટાળેલા વિદ્યાર્થીએ વીડિયો બનાવી સત્તાધિશો પર આક્ષેપ કર્યોં

2019-10-06 2,438

ભાવનગર:ભાવનગર યુનિવર્સિટીથી કંટાળેલા વિદ્યાર્થીએ પોતાની આપવીતીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે જેમાં તે યુનિવર્સિટી પર આક્ષેપ કરતા કહે છે કે સત્તાધિશોને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ બનાવતા આવડતું નથી એક પરીક્ષાનું ટાઈમ ટેબલ 3-3 વખત બદલાવવામાં આવે છે આ સાથે જ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની મનમાની કરીને યુનિવર્સિટી ચલાવી રહ્યાં છે વીડિયોનાં અંતમાં વિદ્યાર્થીએ એવું પણ કહ્યું કે જો છઠ્ઠા સેમેસ્ટરમાં આવુ થશે તો વિદ્યાર્થીઓ કાયદેસર પગલા લેવામાં આવશે

Videos similaires