મા દુર્ગાની પૂજા બાદ નુસરત જહાંએ વગાડી ‘ઢાક’, પતિ સાથે લીધા આશીર્વાદ

2019-10-06 7,850

તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં નવરાત્રીના આઠમાં દિવસે દુર્ગા પૂજામાં પહોંચી હતી તેની સાથે તેનાપતિ નિખિલ જૈને પણ મા દુર્ગાની પૂજા અર્ચના કરી માતાના આશીર્વાદ લીધા હતા રેડ એન્ડ ગોલ્ડ સાડીમાં નુસરતનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો અહીં નુસરત અને તેના પતિએ ઢાક વગાડી ફેસ્ટીવનો આનંદ લીધો હતો

Videos similaires