ક્લાસરૂમમાં સ્ટૂડન્ટ્સ સામે ટીચરે પીધી બીડી, વીડિયો વાઇરલ થતાં શિક્ષક સસ્પેન્ડ

2019-10-06 440

યૂપીના સીતાપુર પાસે એક સરકારી પ્રાયમરી સ્કૂલમાં શિક્ષકને ક્લાસરૂમમાં બીડી પીવી ભારે પડી હતી ટીચરનું નામ ઓમપ્રકાશ વર્મા છે અને તે સ્ટૂડન્ટ્સની સામે બીડી પીતો જોવા મળે છે પરંતુ તેનો વીડિયો વાઇરલ થતાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે સ્કૂલમાં બીડી ન પીવાનો સખ્ત આદેશ અપાયા બાદ પણ ટીચરની આ હરકત તેને મોંઘી પડી હતી

Videos similaires