ચંદીગઢમાં બનાવાયું ભારતના સૌથી મોટા રાવણનું પૂતળું, ખર્ચ 30 લાખ રૂપિયા

2019-10-05 559

દેશના સૌથી મોટા રાવણનું દહન ચંદીગઢમાં થશે 12 કલાકની મહેનત પછી 221 ફૂટ ઊંચા રાવણને ગુરુવારે ઊભો કરાયો હતો બુધવારે સાંજે 6 વાગે આ કામ શરૂ થયું હતું રાવણ તૈયાર કરનાર તજિન્દરસિંહ ચૌહાણે કહ્યું કે રાવણ એ રીતે તૈયાર કરાયો છે કે જો વરસાદ આવે તો પણ તેનું દહન થશે તેમાં 3 હજાર મીટર કાપડ, અઢી હજાર મીટર શણ વપરાયું છે

Videos similaires