રાજકોટઃ શહેરમાં વીડીપારેખ અંધ મહિલા વિકાસ ગૃહ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો માટે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોએ તલવાર રાસ અને દિવડા રાસ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા નવરાત્રીમાં આ બાળકો અવનવા રાસ રમે છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે