નવસારીમાં નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને યુવકો શેરી ગરબામાં ઝુમ્યાં

2019-10-05 334

સુરતઃદેશભરમાં નવરાત્રી ની ધૂમ મચી રહી છે ઠેર ઠેર માં અંબાની આરાધના થઇ રહી છે નવસારીમાં પણ ભક્તો માતાજીની ભક્તિમાં પાછળ નથી નોરતાની છઠ્ઠી રાત્રીએ યુવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને ગરબે ઘૂમ્યા હતાંબીજી તરફ સુરતના ગરબા ગ્રાઉન્ડ પર પણ ખેલૈયાઓએ મોદીના માસ્ક પહેરી રમઝટમાં ભાગ લીધો હતોખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રોમાં મોદીના માસ્ક પહેરી ગરબાની મોજ માણી હતી

Videos similaires