બિઝી લાઈફ અને સ્ટ્રેસને કારણે વાળની સમસ્યાથી લગભગ તમામ લોકો પરેશાન છે ત્યારે Livon pop up salon કેટલીયે મહિલાઓને નવો હેર મેકઓવર આપી રહ્યાં છે આવો, જાણીએ કે કેવી રીતે Livonએ મહિલાઓની આ સમસ્યાઓને દૂર કરી અને તેમને એક પર્ફેક્ટ હેર મેકઓવર આપ્યો આ વીડિયોમાં જોઈએ તે મહિલાઓના શ્રેષ્ઠતમ અનુભવ