નેવીએ પ્રશાંત મહાસાગરમાંથી ત્રણ યુવકોને કોકીનના પેકેટના સહારે ડુબવાથી બચાવી લીધા છે પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટ ડુબ્યા બાદ ત્રણેય બચવા માટે ત્રણ કલાક સુધી કોકીનના પેકેટના સહારે તરતા રહ્યાં હતાનેવીએ ત્રણ યુવકોને કોલમ્બિયામાં ટુમાકોના કિનારાથી અંદાજે 55 કિમી દૂર જોવા મળ્યું હતું, સ્થાનિક મીડીયાના જણાવ્યા પ્રમાણે, સમુદ્ર લહેરોના સંકજામાં આવ્યા બાદ તેમની બોટ ડુબી ગઈ હતી