ધોકડવામાં ત્રણ ઈંચ વરસાદ, બાબરા-કોડીનારના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં, ખેડૂતો ચિંતિત

2019-10-04 1,193

ગીર સોમનાથ:સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ આજે ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ધોકડવામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ, રોણાજ સહિતના ગ્રામ્યપંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે, જ્યારે બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું

Videos similaires