માતાના મઢમાં ધોધમાર વરસાદ, 20 મિનિટમાં બજારમાં પાણી ફરી વળ્યા

2019-10-04 695

કચ્છ-અમદાવાદ:કચ્છમાં માતાના મઢ ખાતે 20 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી ફરી વળ્યા હતા દયાપરમાં ગાજવીજ સાથે તો દેશલપર, રવાપાર અને નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગ મુજબ 10 ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે બે દિવસ ગુજરાતમાં હળવા ઝાપટાંની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે

Videos similaires