ડુંગળીના ભાવ પર ખેડૂતની મનોવ્યથા, વીડિયો ન બનાવવા હાથ જોડી અપીલ કરી

2019-10-04 3,618

હાલ ભારે વરસાદના કારણે સમગ્ર દેશમાં ડુંગળીનો પાક મહદઅંશે બળી જતાંડુંગળીના ભાવ માર્કેટમાં આસમાને છે ત્યારે સૌરાષ્ટ્રના એક ખેડૂતે ડુંગળીના ભાવ પર વાઇરલ થતાં વીડિયોને ડુંગળીની મજાક ગણાવ્યા છે અને આવા વીડિયો ન બનાવવા હાથ જોડીને અપીલ કરી છે તમે પણ આ વીડિયો જોઇશો તો તમને પણ વાત ગળે ઉતરી જશે

Videos similaires