સોશિયલ મીડિયા પર ચોકલેટ ઢોસાનો વીડિયો વાઇરલ, 99 હજાર લોકોએ જોયો

2019-10-04 1,369

થોડા દિવસ પહેલાં સ્વીટ મેગીનો વીડિયો વાઇરલ થયો હતો દૂધમાં બનેલી મેગીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર તો જાણે કમેન્ટનો વરસાદ થઈ ગયો હતો આવો જ એક ફરીથી વિચારમાં મૂકી દે તેવો ચોકલેટ ઢોસાનો વીડિયો પણ વાઇરલ થયો છે 54 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 99 હજાર લોકોએ જોઈ લીધો છેવીડિયોમાં એક વ્યક્તિ તવા પર ઢોસાનું ખીરું પાથરે છે, ત્યાર બાદ તેની પર બટર લગાવે છે અને પછી ચોકલેટ સોસ ઢોસા પર ફેલાવે છે અને તેની પર કાજુ, બદામ અને દ્રાક્ષ પર ભભરે છે આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે

Videos similaires