બૉલિવૂડની હોટ એક્ટ્રેસ અહાના કુમરા તેના બોલ્ડ રોલના કારણે જાણીતી છે પરંતુ હાલ તેની ફિલ્મના કારણે નહીં પણ તેના બિકિની ફોટોશૂટના કારણે ચર્ચામાં છે અહાનાએ પિંક ફ્લોરલ બિકિનીમાં સ્વિમિંગ પુલ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટોઝ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે