પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની ખોટી ફાળવણી પર મહિલાએ અધિકારીને ચપ્પલે-ચપ્પલે માર્યો

2019-10-04 253

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલાએ સરકારી અધિકારીને ચપ્પલે ચપ્પલે માર માર્યો હતો મહિલાનો આરોપ હતો કે તે અધિકારીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટી રીતે ઘરની ફાળવણી કરી છે જેને લઇને ગુસ્સામાં મહિલાએ ચપ્પલ કાઢી અધિકારીને ચપ્પલવારી કરી ત્યારે એક શખ્સે વચ્ચે પડી તેને રોકવાની કોશિશ કરતા મહિલાએ તેને પણ માર માર્યો હતો