નવરાત્રીમાં કયા સમયે ગરબા રમવાથી ફાયદો થાય? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

2019-10-03 2,065

નવરાત્રી એટલે શક્તિ અને ઉપાસનાની સાથે ગરબે ઘૂમવાનું પર્વ આ દિવસોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમે છે વાસ્તુ મુજબ આ ગરબે રમવાનો પણ એક ચોક્કસ સમય છે, જે બહુ ઓછા લોકો જાણે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, જો યોગ્ય સમયે ગરબે રમવામાં આવે તો તેના ઘણા ફાયદા થઈ શકે છે, એવી જ રીતે અયોગ્ય સમયે ગરબા રમવાથી નુકસાન પણ થઈ શકે છે તો આવો જાણીએ કયા સમયે ગરબા રમવાથી ફાયદો થાય

Videos similaires