મહાભિયોગના સવાલ પર ટ્રમ્પ ભડક્યાં, કહ્યું-તમામ આરોપો ખોટા

2019-10-03 2,098

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે પત્રકાર સાથે વાતચીત દરમિયાન મહાભિયોગના સવાલો કરાતા ગુસ્સે થયા હતા મહાભિયોગની તપાસ વિશે પત્રકારોએ તેમને સવાલ કર્યા તો જવાબમાં તેમણે કહ્યું કે, આ તમામ આરોપો ખોટા છે અને તમને પણ ખબર છે કે આ બધું કોણ કરાવી રહ્યું છે મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિસ્પર્ધી છે બિડેનની જાસૂસીના આરોપમાં જ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તપાસ ચાલી રહી છે

ટ્રમ્પ અને ફિનલૈન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નીનિસ્તોની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ઘટના બની હતી રિપોર્ટરે ટ્રમ્પને 25 જુલાઈએ યૂક્રેનની સરકાર પર બિડેનની જાસૂસી માટે દબાણ કરવાના આરોપ અંગે જવાબ માગ્યો હતો ટ્રમ્પે પહેલા સવાલને ટાળ્યો, પરંતુ એક જ સવાલ ફરી પુછાતા ભકડ્યાં હતા

Videos similaires