બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રતૌલા તેની બ્યૂટી અને ડાન્સિંગ સ્કિલના કારણે જાણીતી છે હાલમાં જ તેનો એક ડાન્સ વીડિયો વાઇરલ થયો છે જેમાં તે ટોની કક્કડના બીજલી કી તાર સોંગ પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે ઉર્વશી સાથે બીજા બે ડાન્સર્સ પણ છે તેનો આ ડાન્સ વીડિયો 11 લાખ 87 હજાર લોકોએ જોયો છે