વૉલ્ટ ડિઝની પિક્ચર્સની ફેમસ ફિલ્મ મેલેફિશેન્ટઃ મેસ્ટ્રેસ ઓફ ઈવિલના હિન્દી ટ્રેલરને રિલીઝ કરી દેવાયું છે જેનાથી એશ્વર્યા રાયે હોલિવૂડમાં ધમાકેદાર કમબેક કર્યું છે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ એન્જેલિના જોલી છે જેના હિન્દી રિલીઝ વર્ઝનમાં એશ્વર્યાએ પોતાનો અવાજ આપ્યો છે ખાસ વાત તો એ છે કે ટ્રેલરમાં એશ્વર્યાને રજૂ કરવામાં આવી છે