PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં મા આદ્યશક્તિની આરતી ઊતારી, દિલ્હી જવા રવાના થયા

2019-10-02 1,249

અમદાવાદ:મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી અને શેરી ગરબા નિહાળશેગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે 40 ગ્રામનો સ્વરાજ સિક્કાનું વિમોચન કર્યું છે દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યું છે

Videos similaires