ISRO પ્રમુખ સિવન ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતા જોવા મળ્યા

2019-10-02 3,693

ISROના પ્રમુખ કે સિવન તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા છે ગત મહિને ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનના નેતૃત્વ બદલ તેમને દેશ-દુનિયામાંથી પ્રશંશા મળી હતી તાજેતરમાં જ એક હવાઇ સફર દરમિયાન તેઓ ઇન્ડિગો એરલાઇન્સના ઇકોનોમિ ક્લાસમાં સફર કરતા જોવા મળ્યા હતા આ સમયે ત્યાં ઉપસ્થિત ક્રૂ અને મુસાફરોએ તેમનું તાળીઓથી સ્વાગત કર્યું હતું

Videos similaires